મેષ – (અ,લ,ઈ )
આજે આપને કાર્યસ્થળ પર નવી તક મળશે. કોઈપણ નિર્ણય વિચારીને જ લેવો. આજે જો આપ ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે, આજે આપના પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે.
Contents
મેષ – (અ,લ,ઈ )
આજે આપને કાર્યસ્થળ પર નવી તક મળશે. કોઈપણ નિર્ણય વિચારીને જ લેવો. આજે જો આપ ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે, આજે આપના પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે.વૃષભ – (બ,વ,ઉ)આજે આપના પરિવારમાં આનંદ રહેવાનો છે. જો તમે આજે આખો દિવસ સ્નેહથી બધા સાથે વાત કરશો તો સંબંધો મજબૂત થશે અને માનસિક શાંતિ અનુભવાશે.
મિથુન – (ક,છ,ઘ)મિત્રો સાથે આનંદ થાય, ખર્ચમાં નિયંત્રણ રાખવું, સંતાનથી લાભ થાય,અણધાર્યો લાભ થાય, મુશ્કેલીનો અંત આવે.
કર્ક – (ડ,હ)કર્ક રાશીના જાતકો આજે કોઈ નવા કામની શરૂઆત કરી શકે છે. આ સિવાય આપના પરિવારમાં સુખદ સમાચાર મળી શકે છે., જીવનમાં શ્રદ્ધા રાખો, પરિસ્થિતિ જરૂરથી બદલાશે, આ સાથે જ આપને શત્રુ પર વિજય પણ મળશે.
સિંહ- (મ,ટ)સિંહ રાશીના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન કે પ્રસંશા મળશે. આ સિવાય આજે આપના આત્મ વિશ્વાસમાં પણ વધારો થવાનો છે. કોઈપણ ક્ષેત્રમાં આજે આપનું માન-સન્માન વધશે. વિદેશના કામમાં ફાયદો થાય, પ્રેમમાં રુકાવટ દૂર થાય
કન્યા – (પ,ઠ,ણ)આજે આપના મનમાં માનસિક ઉચાટ રહે તેવી શક્યતાઓ છે. આજે તમારે તમારી હેલ્થનું ધ્યાન રાખવું પડશે.આ સિવાય કન્યા રાશીના જાતકોએ ખાવા-પીવામાં ખૂબ જ સાચવવું. આપના કાર્યક્ષેત્રમાં આપ કામના કારણે વ્યસ્ત રહેશો. જો આપને આજે સમય મળે અને આપ આરામ કરો છો તો તેનાથી તમને ફાયદો થશે.
તુલા -(ર,ત )કન્યા રાશીના જાતકો માટે આજનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. આજે આપના કુટુંબમાં સંપ રહેશે. આ સિવાય જૂના મિત્રોને પણ મળવાનું થશે. આપને આજે નાણાકીય લાભ થાય તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. આજે આપ કોઈ સામાજીક કાર્ય પણ કરી શકો છે. આપને આજે વ્યાપારમાં પણ લાભ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વૃશ્ચિક – (ન,ય)વૃશ્ચિક રાશીના જાતકોના અટકેલા કાર્યો આજે પૂરા થતા દેખાય છે. આપનું આરોગ્ય આજે સારું રહેવાનું છે. આજે આપ વિશ્વાસ રાખો કે, તમારા અટકેલા કાર્યો પૂરા થવાના છે. આ સિવાય આજના દિવસે આપના જીવનમાં કોઈ ચમત્કાર થાય તેવું પણ દેખાઈ રહ્યું છે. આ સિવાય સાસરી પક્ષથી લાભ થવાના સંકેતો પણ છે. નોકરી-ધંધામાં આપને લાભ થશે તેવા સંકેતો મળી રહ્યા છે.
ધન- (ભ,ધ,ફ,ઢ)ધન રાશીના જાતકો જો આજે પ્રવાસ કરશે તો તે તેમના માટે શુભ સાબિત થવાનો છે. આજે આપને જો કોઈ મંગલ કાર્ય કરવું હોય તો તેના માટે પણ દિવસ સારો છે. આપના જીવનમાં આજે નવા અનુભવો થશે જેથી જીવન રંગીન બનશે. સારા સમાચાર મળવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. આજે આપને મનની શાંતિની અનુભૂતિ થશે.
મકર – (ખ,જ)આજે મકર રાશીના જાતકોના મનમાં ઉચ્ચાટ રહેશે. જો કે, આપને આજે વ્યવસાયમાં નફો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે તમે જો કોઈપણ લખાણમાં સહી કરવાની હોય તો તેમાં ધ્યાન રાખવું. આ સિવાય નાણાકીય ખર્ચ કરવામાં પણ કંટ્રોલ રાખવો.કુંભ- (ગ,સ,શ,ષ)આજે આપને વિચારો વધારે આવશે. જો કે, મનમાં તો ઉત્સાહ રહેવાનો છે. આપને આજે મિત્રોનો સહકાર મળવાનો છે. આજે આપે પરિવારમાં શાંતિ જાળવી રાખવી પડશે. દંપતિઓએ કોઈપણ પ્રકારના આપસી ટકરાવથી બચવું.મીન- (દ,ચ,ઝ,થ)આજે આપનું મન ઉચ્ચાટભર્યું રહે તેવું દેખાઈ રહ્યું છે. આજે આપ ખોટી અને વ્યર્થ ચિંતાઓ કરશો તેવા પણ સંકેતો મળી રહ્યા છે. તો ખોટા વિચારોથી દૂર રહીને ચિંતા ન કરવા પર ધ્યાન આપવું. આપના પરિવારમાં આજે આનંદનો માહોલ રહેવાનો છે. નાણાકીય ખર્ચમાં આજે આપે ધ્યાન રાખવું પડશે.આજનો વિશેષ ઉપાય
વૃષભ – (બ,વ,ઉ)
આજે આપના પરિવારમાં આનંદ રહેવાનો છે. જો તમે આજે આખો દિવસ સ્નેહથી બધા સાથે વાત કરશો તો સંબંધો મજબૂત થશે અને માનસિક શાંતિ અનુભવાશે.
મિથુન – (ક,છ,ઘ)
મિત્રો સાથે આનંદ થાય, ખર્ચમાં નિયંત્રણ રાખવું, સંતાનથી લાભ થાય,અણધાર્યો લાભ થાય, મુશ્કેલીનો અંત આવે.
કર્ક – (ડ,હ)
કર્ક રાશીના જાતકો આજે કોઈ નવા કામની શરૂઆત કરી શકે છે. આ સિવાય આપના પરિવારમાં સુખદ સમાચાર મળી શકે છે., જીવનમાં શ્રદ્ધા રાખો, પરિસ્થિતિ જરૂરથી બદલાશે, આ સાથે જ આપને શત્રુ પર વિજય પણ મળશે.
સિંહ- (મ,ટ)
સિંહ રાશીના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન કે પ્રસંશા મળશે. આ સિવાય આજે આપના આત્મ વિશ્વાસમાં પણ વધારો થવાનો છે. કોઈપણ ક્ષેત્રમાં આજે આપનું માન-સન્માન વધશે. વિદેશના કામમાં ફાયદો થાય, પ્રેમમાં રુકાવટ દૂર થાય
કન્યા – (પ,ઠ,ણ)
આજે આપના મનમાં માનસિક ઉચાટ રહે તેવી શક્યતાઓ છે. આજે તમારે તમારી હેલ્થનું ધ્યાન રાખવું પડશે.આ સિવાય કન્યા રાશીના જાતકોએ ખાવા-પીવામાં ખૂબ જ સાચવવું. આપના કાર્યક્ષેત્રમાં આપ કામના કારણે વ્યસ્ત રહેશો. જો આપને આજે સમય મળે અને આપ આરામ કરો છો તો તેનાથી તમને ફાયદો થશે.
તુલા -(ર,ત )
કન્યા રાશીના જાતકો માટે આજનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. આજે આપના કુટુંબમાં સંપ રહેશે. આ સિવાય જૂના મિત્રોને પણ મળવાનું થશે. આપને આજે નાણાકીય લાભ થાય તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. આજે આપ કોઈ સામાજીક કાર્ય પણ કરી શકો છે. આપને આજે વ્યાપારમાં પણ લાભ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
વૃશ્ચિક – (ન,ય)
વૃશ્ચિક રાશીના જાતકોના અટકેલા કાર્યો આજે પૂરા થતા દેખાય છે. આપનું આરોગ્ય આજે સારું રહેવાનું છે. આજે આપ વિશ્વાસ રાખો કે, તમારા અટકેલા કાર્યો પૂરા થવાના છે. આ સિવાય આજના દિવસે આપના જીવનમાં કોઈ ચમત્કાર થાય તેવું પણ દેખાઈ રહ્યું છે. આ સિવાય સાસરી પક્ષથી લાભ થવાના સંકેતો પણ છે. નોકરી-ધંધામાં આપને લાભ થશે તેવા સંકેતો મળી રહ્યા છે.
ધન- (ભ,ધ,ફ,ઢ)
ધન રાશીના જાતકો જો આજે પ્રવાસ કરશે તો તે તેમના માટે શુભ સાબિત થવાનો છે. આજે આપને જો કોઈ મંગલ કાર્ય કરવું હોય તો તેના માટે પણ દિવસ સારો છે. આપના જીવનમાં આજે નવા અનુભવો થશે જેથી જીવન રંગીન બનશે. સારા સમાચાર મળવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. આજે આપને મનની શાંતિની અનુભૂતિ થશે.
મકર – (ખ,જ)
આજે મકર રાશીના જાતકોના મનમાં ઉચ્ચાટ રહેશે. જો કે, આપને આજે વ્યવસાયમાં નફો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે તમે જો કોઈપણ લખાણમાં સહી કરવાની હોય તો તેમાં ધ્યાન રાખવું. આ સિવાય નાણાકીય ખર્ચ કરવામાં પણ કંટ્રોલ રાખવો.
કુંભ- (ગ,સ,શ,ષ)
આજે આપને વિચારો વધારે આવશે. જો કે, મનમાં તો ઉત્સાહ રહેવાનો છે. આપને આજે મિત્રોનો સહકાર મળવાનો છે. આજે આપે પરિવારમાં શાંતિ જાળવી રાખવી પડશે. દંપતિઓએ કોઈપણ પ્રકારના આપસી ટકરાવથી બચવું.
મીન- (દ,ચ,ઝ,થ)
આજે આપનું મન ઉચ્ચાટભર્યું રહે તેવું દેખાઈ રહ્યું છે. આજે આપ ખોટી અને વ્યર્થ ચિંતાઓ કરશો તેવા પણ સંકેતો મળી રહ્યા છે. તો ખોટા વિચારોથી દૂર રહીને ચિંતા ન કરવા પર ધ્યાન આપવું. આપના પરિવારમાં આજે આનંદનો માહોલ રહેવાનો છે. નાણાકીય ખર્ચમાં આજે આપે ધ્યાન રાખવું પડશે.
આજનો વિશેષ ઉપાય
આજે “શિવજીના મંદિરે જઈને દૂધનો અભિષેક કરવો”
આજનો સક્સેસ મંત્ર
“ॐ નમ: શિવાય” નો જાપ કરવો.