વઢવાણમાં વૃદ્ધના મોત મામલે વિડીયો વાયરલ થતા મનપાએ સ્પષ્ટતા કરી છે..કશ્બા શેરીના નાકે આવેલા ખાડામાં પગ પડતા બેલેન્સ ગુમાવતા વૃધ્ધનું મોત થયાની ચર્ચા વચ્ચે મનપાએ વૃદ્ધનું ખાડાના લીધે નહીં પરંતુ કુદરતી મોત થયાનું જણાવ્યું. વૃદ્ધના મેડિકલ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાનો મનપાએ ખુલાસો કર્યો છે..
વઢવાણમાં વૃદ્ધના મોત મામલે તંત્રનો ખુલાસો
હાર્ટ એટેકથી મૃત્યુ થયાનો મનપાનો ખુલાસો
વૃદ્ધના મોત મામલે વીડિયો પર મનપાની સ્પષ્ટતા