કાતિલ કફ સિરપે લીધો 17 બાળકોને ભોગઃ ગુજરાતની કંપનીઓમાં તપાસનો ધમધમાટ શરૂ!
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હાલ એક કફ સિરપને કારણે હાહાકાર મચેલો છે. અહીં…
અમદાવાદમાં જાહેરમાં અભદ્ર ડાન્સઃ યુવક-યુવતીઓ પાર્ટીમાં ભાન ભૂલ્યા!
અમદાવાદના સરદારનગર વિસ્તારના કુબેરનગરમાં જાહેર રસ્તા પર થયેલી એક જન્મદિવસની પાર્ટી હવે…
વિરમગામમાં પરંપરાગત લોકમેળામાં નજીવી બાબતે જૂથ અથડામણઃ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે વિરમગામમાં પરંપરાગત લોકમેળો યોજાય છે. આ લોક મેળામાં…
વરસાદે ગરબાના રંગમાં ભંગ પાડ્યોઃ આગામી બે દિવસ હજી થઈ શકે છે વરસાદ!
અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસેલા વરસાદે ગરબા રસીકોના રંગમાં…
ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદઃ હવામાન નિષ્ણાંતની મોટી આગાહી!
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. સી જી રોડ, ગુજરાત યુનિવર્સિટી,…
છઠ્ઠા નોરતે માં કાત્યાયની માતાજીનું પ્રાગટ્યઃ દરેક પ્રકારના દુઃખ દૂર કરે છે માતાજી
નવરાત્રિમાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના અને…
5 વર્ષની સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર ‘આન્યા પટેલ’: તેની ક્યુટનેસના દિવાના છે લાખો લોકો
વાત છે ગુજરાતની એક નાનકડી દિકરી આન્યા પટેલની. ચહેરા પરથી એકદમ ક્યુટ…
ગુજરાત યુનિવર્સિટીમાંથી આરોગ્ય મંત્રીને મળી દારૂની બોટલ!
સમગ્ર ગુજરાતમાં આજથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સફાઈ અભિયાનના ભાગરૂપે…
સાઈબર ફ્રોડનો ખતરનાક ખેલઃ નિવૃત્ત શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા 38.70 લાખ રૂપીયા
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકને એક અજાણ્યા નંબર પરથી ફોન…
અમદાવાદમાં કાળા કાચવાળી ગાડી લઈને નિકળ્યા તો થશે મોટો દંડ!
નવરાત્રીમાં લોકો દૂર-દૂર સુધી પાર્ટી પ્લોટોમાં ગરબા રમવા માટે જતા હોય છે.…