ગુજરાતના મેળામાં વધુ એક રાઈડ તૂટીઃ વિરમગામના આનંદ મેળાની મોટી ઘટના!
ગુજરાત રાજ્યમાં અત્યારે મેળાની મોસમ ચાલી રહી છે. આ મેળામાં રાઈડ્સનો આનંદ લોકો માણતા હોય છે પરંતુ હવે લોકોએ ચેતી જવાની જરૂર છે. એક દિવસ પહેલા જ નવસારીના મેળામાં જ…
વોટબેંક માટે ઘુસણખોરોને બચાવી રહ્યા છે રાહુલ ગાંધીઃ ભાજપનો વિપક્ષ પર પ્રહાર!
ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ, રાજદ (RJD), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને આમ આદમી પાર્ટી (AAP) પર જોરદાર હુમલો કર્યો. તેમણે આરોપ…
ઘટી ગયા છે સોનાના ભાવઃ જાણો તમારા શહેરમાં કેટલા રૂપીયે મળી રહ્યું છે સોનું!
આજે બજાર ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો…
Video_નવસારીના મેળામાં રાઈડ તૂટીઃ 5 લોકો થયા ઈજાગ્રસ્ત!
નવસારી જિલ્લાના બીલીમોરાનું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. આ દરમિયાન નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવના મેળામાં ટોરે ટોરા રાઈડ તૂટી જતાં નીચે પટકાતા દુર્ઘટના સર્જાઈ હતી, મેળામાં ચકડોળ…
Exclusive_ જોવો સેટેલાઈટ તસવીરોઃ ભારતના હુમલાથી બચાવા ઈરાનમાં છુપાવ્યા હતા વોરશીપ!
‘ઓપરેશન સિંદૂર’ના એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે પહેલા ક્યારેય જોવા મળ્યા નહોતા. આ તસવીરો પાકિસ્તાનની સેનાની હાર અને તેમના પાછળ હટવાની હકીકતને દર્શાવે છે. પહેલી વાર મળેલી એ વાતના…
મહિલાઓ સાવધાન! સુરતની રેસ્ટોરેન્ટના મહિલા વોશરુમમાં હતો છુપો મોબાઈલ કેમેરા
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરેન્ટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરેન્ટના મહિલાઓના વોશરુમમાં છૂપો મોબાઈલ કેમેરો મુકવામાં આવ્યો હતો, જેની જાણકારી એક સતર્ક મહિલાએ કરી. મહિલાએ આ…
Video: સુરેન્દ્રનગરમાં બે કાર વચ્ચે ભયાનક એક્સિડન્ટ બાદ આગ, એક જ પરિવારના 7 લોકો જીવતા ભડથું!
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ–લખતર રોડ પર રવિવારે સાંજે હ્યદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કડું ગામથી…
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ ખેડૂતોને રાહત પરંતુ લોકમેળાની મજા બગડી!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા ફરીથી એકવાર મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સૌથી મોટી વાત એ છે કે, અહીંયાના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ…
આખરે દેવાયત ખવડની ધરપકડઃ પોલીસ પૂછપરછમાં મોટી હકીકતો સામે આવી!
તાલાલામાં અમદાવાદના યુવક સાથે કરવામાં આવેલી મારામારીના કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની આખરે પોલીસે ધરપકડ કરી છે. ગીર સોમનાથ LCBની ટીમે દેવાયત ખવડને તેના વતન દુધઈ…
વોટ ચોરી પર ચૂંટણી આયોગનો જવાબઃ કહ્યું, મતદારોમાં ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે!
ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપ અને બિહારમાં SIR ને લઈને એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે વોટ ચોરીના…
પુતિનની વાતોમાં ફસાયા ટ્રમ્પઃ આખી ઘટનામાં થયો છે પુતિનનો ભવ્ય વિજય!
અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે જે વાર્તા થઈ તેમાં પુતિનની જીત થઈ છે. વિશ્વ આખુ આ મુલાકાતના નાયક પુતિનને જ માની રહ્યું છે. આની…
જાણો આજ તારીખ 17/08/2025 નું રાશી ભવિષ્યઃ આ ત્રણ રાશીના જાતકોને થશે વિશેષ લાભ!
🐏 મેષ આજે ચંદ્ર તમારી રાશિમાં પ્રવેશતા ઉર્જા અને ઉત્સાહ વધારે અનુભવશો. નવા કાર્ય કે રોકાણ માટે દિવસ અનુકૂળ. પરિવારજનો સાથે સકારાત્મક ચર્ચા થશે. આરોગ્ય મજબૂત રહેશે, પરંતુ ખાવા-પીવામાં અતિશયતા…
અવિશ્વસનીયઃ ‘લબુબુ ડોલ’ ઘરમાં આવતા જ આ વ્યક્તિના ઘરની હાલત બગડી ગઈ!
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ લાઈફથી લઈને એક્ચ્યુઅલ લાઈફ સુધી દરેક જગ્યાએ એક ઢીંગલી ટ્રેન્ડિંગમાં આવી છે, જેનું નામ ‘લબુબુ ડોલ’ છે. જો કે, પ્રદેશ24 ગુજરાતી પાસે એવા પાક્કા…
ટ્રમ્પ-પુતિન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાતઃ ભારતે આપ્યો મજબૂત જવાબ!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ઘણા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. આ મુલાકાતને વધુ ઐતિહાસિક માનવામાં…
ટ્રમ્પને ભારતનો વધુ એક જડબાતોડ જવાબઃ ભારતના આ પગલાથી ટ્રમ્પની ઉંઘ હરામ થઈ!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ટેરિફ મુદ્દે ભારતને ધમકીઓ આપી રહ્યા છે. ટ્રમ્પની કોશિશ ભારતને ઝુકાવવા પર છે, પરંતુ મોદી સરકાર છાતી તાણીને અમેરિકા સામે ઉભી છે. સરકારનું કહેવું છે…
જમ્મુ-કાશ્મીરઃ વાદળ ફાટતા મચી ગઈ તબાહી, 10 થી વધારે લોકોના મોત!
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. અહીં ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું હતું. અચાનક પૂરની…
ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડઃ એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય
છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધો છે. ખેડૂતોએ વાવણી કરી લીધી પરંતુ વરસાદ ન આવતા સિંચાઈના પાણીથી પાકને પોષણ આપવું પડી રહ્યું છે. ત્યારે સહુ કોઈ રાહ જોઈને બેઠા…
તમે પણ રહેજો સાવધાનઃ સુરતમાં વકર્યો છે રોગચાળો!
ચોમાસાની સીઝનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ડેંગ્યુ, મલેરિયા, વાયરલ ઈન્ફેક્શન, સહિતની બિમારીઓના કેસો વધી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે સુરતથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રોગચાળો ચિંતાજનક રીતે વકર્યો…
14 ઓગસ્ટ 2024 નું રાશીફળઃ કુંભ રાશી વાળા લોકોને મળશે સફળતા!
♈ મેષ સમય અને ઉર્જાનો વ્યય ન કરો. આકસ્મિક પરિસ્થિતિમાં સંયમ રાખો. તૈયારી સાથે કામ કરો, સંશોધન પર ધ્યાન જશે. અણધારી પરિસ્થિતિ રહી શકે. ♉ વૃષભ નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે.…
દેશની સૌથી મોટી બેંક SBI એ આપ્યો ઝટકોઃ 15 ઓગસ્ટથી વધારે આપવા પડશે પૈસા!
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે 15 ઑગસ્ટ 2025થી બેંકના ગ્રાહકોને ઑનલાઇન IMPS ટ્રાન્સફર માટે ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલા સંપૂર્ણપણે મફત હતો. IMPS (ઈન્સ્ટન્ટ…