મેષ – (અ,લ,ઈ )
પરિવારમાં આનંદ રહે, મિત્રોનો સહકાર મળે, મકાનના પ્રશ્નો ઉકેલી શકાય, સંતાન સબંધિત ચિંતા રહે,શત્રુ પર વિજય મળે
વૃષભ – (બ,વ,ઉ)
નાણાકીય લાભ થાય, મિત્રોથી લાભ થાય, પરિવારમાં વિખવાદ રહે, નોકરી-ધંધામાં લાભ થાય, વિદેશના કામમાં સફળતા
મિથુન – (ક,છ,ઘ)
સારા સમાચાર મળે, પરિવારના વિખવાદનો અંત આવે, મિત્રો સાથે વિવાદમાં પડવું નહિ, કામ-કાજમાં સફળતા મળે,
કર્ક – (ડ,હ)
મન પ્રફુલ્લિત રહે, ધારેલા કાર્યમાં સફળતા, ખર્ચો થવાની શક્યતા, સંતાનથી લાભ, વ્યાપારમાં સફળતા,
સિંહ- (મ,ટ)
મન ઉચાટમાં રહે, ખોટી ચિંતા કરવી નહિ, પરિવારમાં ચિંતા રહે, મિત્રોનો સહકાર, વડીલવર્ગે સ્વાસ્થ્યમાં સાચવવુ,
કન્યા – (પ,ઠ,ણ)
ખુશીનો માહોલ રહે, અણધાર્યા સારા સમાચાર મળે, નાણાકીય લાભ થાય, રોગ-શત્રુથી બચવું, દંપતીએ વિવાદથી બચવું
તુલા – (ર,ત)
મન વ્યગ્ર રહે, સંતાનની ચિંતા રહે, દંપતીમાં પ્રેમ રહે, મહત્વના નિર્ણય લેવા, વ્યાપારમાં સાચવવુ,
વૃશ્ચિક – (ન,ય)
ઉચાટ રહે, પરિવારમાં અણબનાવ રહે, વિદેશના કામમાં સફળતા, તબિયતનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થાય
ધન- (ભ,ધ,ફ,ઢ)
ધન લાભ થાય, મન વ્યગ્ર રહે, ખર્ચો થવાની શક્યતા,સંતાન સાથે સમય આનંદમાં પસાર થાય, વાદ-વિવાદથી સંભાળવું,
કુંભ-(ગ,સ,શ,ષ)
શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાન-પાનમાં સંભાળવું,પરિવારમાં ખુશી નો માહોલ રહે, સારા સમાચારથી મન પ્રફુલ્લિત રહે, દંપતીએ વિવાદમાં પડવું નહીં,
મીન- (દ,ચ,ઝ,થ)
સારા સમાચાર મળે, નાણાકીય ફાયદો થાય, ખર્ચો કરવાથી સંભાળવું, ,દિવસ આનંદ માં પસાર થાય.
વિશેષ ઉપાય
“પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.”આ ઉપાયથી શનિ દોષમાંથી રાહત મળે છે.અને કાર્યોમાં પ્રગતિ થાય છે.
આજનો સક્સેસ મંત્ર
“ૐ શનિશ્ચરાય નમ:” મંત્રનો જાપ કરવો.