મેષ – (અ,લ,ઈ )
કારકિર્દીમાં નવી તક મળે, ધન લાભની સંભાવના, આરોગ્યમાં થોડો થાક લાગે, સંબંધોમાં મીઠાશ વધશે, માનસિક ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે
વૃષભ – (બ,વ,ઉ)
વ્યવસાયમાં નફો થશે, રોકાયેલા કામ પૂર્ણ થવાની સંભાવના, આરોગ્યમાં સુધારો થશે, પરિવાર સાથે આનંદભર્યો સમય જાય, નવા કરાર કરતા પહેલા વિચારજો
મિથુન – (ક,છ,ઘ)
કામમાં ઝડપ અને સફળતા, મુસાફરીના યોગ બને, આરોગ્ય સારું રહે, મિત્રોથી સહકાર મળે, અણધાર્યો ખર્ચ થવાની શક્યતા
કર્ક – (ડ,હ)
નોકરીમાં પ્રગતિ થશે, ધનપ્રવાહ વધશે, આરોગ્ય સામાન્ય રહેશે, સબંધોમાં સમજદારી જરૂરી, દસ્તાવેજ સુરક્ષિત રાખો
સિંહ- (મ,ટ)
નેતૃત્વ ક્ષમતાનો લાભ મળે, રોકાણ માટે સારો દિવસ રહે, અસ્વસ્થતાનો અનુભવ કરો, મિત્રોનો સહકાર મળે, અહંકાર કરવાનું ટાળજો
કન્યા – (પ,ઠ,ણ)
કામમાં ધ્યાન રાખવું જરૂરી, કરચ પર નિયંત્રણ રાખો, આરોગ્યમાં કાળજી લેવી, સબંધોમાં સંવાદ વધારવાની જરૂર, જુના વિવાદો ઉકેલી શકાય
તુલા – (ર,ત )
કારકિર્દીમાં નવી તક મળશે, ધનલાભ થશે, આરોગ્ય સારું રહે, દામ્પત્યજીવન સુખદ રહે, અણધાર્યા અવસરોનો લાભ રહે
વૃશ્ચિક – (ન,ય)
અચાનક લાભના યોગ, નવા સંપર્ક ફાયદાકારક થાય, આરોગ્યમાં ઉતર-ચઢ આવે, મિત્રોની મદદ કામે આવે, ગુપ્ત માહિતી સહારે કરવી નહીં
ધન – (ભ,ધ,ફ,ઢ)
કાર્યક્ષેત્રમાં પ્રસંશા મળશે, નવા પ્રોજેક્ટની શરૂઆત થાય, આરોગ્ય સારું રહે, પરિવારમાં આનંદ રહે, રોકાણ કરતા વિચાર કરજો
મકર – (ખ,જ)
ધનપ્રવાહ વધવાની શક્યતા, રોકાયેલા કામ પૂર્ણ થશે, આરોગ્ય ઉત્તમ રહેશે, મિત્રોનો સહકાર મળશે, નવા સંપર્કો ફાયદાકારક રહે
કુંભ – (ગ,સ,શ,ષ)
કારકિર્દીમાં પ્રગતિ થશે, રોકાણ માટે યોગ્ય સમય, આરોગ્ય સારું રહેશે, સબંધોમાં મીઠાશ આવશે, ઉતાવળ કરવાથી બચવું
મીન – (દ,ચ,ઝ,થ)
કામમાં નવા અવસર મળશે, ખર્ચમાં ધ્યાન રાખવું, આરોગ્ય સારું રહેશે, પરિવાર સાથે સુખદ ક્ષણો પસાર થશે, જુના મિત્રો સાથે મુલાકાત થશે